નીચેનામાંથી કઈ બાબત પર્ણરંદ્રીય છિદ્ર ખૂલવા માટે અનુકૂળ છે?

  • A
    રક્ષકકોષોની બહારની દીવાલનું સંકોચન
  • B
    રક્ષકકોષોની આશૂનતામાં ઘટાડો
  • C
    રક્ષકકોષોની દીવાલમાં સેલ્યુલોઝ સૂક્ષ્મતંતુકોનું અરીય આયોજન
  • D
    રક્ષકકોષોની દીવાલમાં સેલ્યુલોઝ સૂક્ષ્મતંતુકોનું આયામ આયોજન

Explore More

Similar Questions

અવકાશમાં, સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

નીચેનામાંથી કઈ અણુઓની જોડી માટે દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) નો ક્રમ સાચો નથી?

પાણીમાં સહસંયોજક $O-H$ બંધની બંધ ઉર્જા કેટલી હોય છે?

જો $f(x)=x e^{x(1-x)}$ હોય,તો $f(x)$ એ

$(0, -1)$ પર શિરોબિંદુ ધરાવતા અને $Y$-અક્ષ પર અક્ષ ધરાવતા પરવલયોના કુળનું વિકલ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo