પ્રકાશસંશ્લેષણ અને શ્વસનમાં $ATP$ નું નિર્માણ ઑક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા થાય છે. આ પ્રક્રિયા માટે ઊર્જા શેમાંથી પ્રાપ્ત થાય છે?

  • A
    સાયટોક્રોમ્સ
  • B
    ફેરેડોક્સિન
  • C
    ઇલેક્ટ્રૉન્સ
  • D
    કાર્બન ડાયોક્સાઈડ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં જારક શ્વસન માટે નીચેનામાંથી શું જરૂરી છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $NADH + H^+$ અને $FADH_2$ ના એક અણુમાંથી અનુક્રમે કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: સાયટોક્રોમ $c$ એ નાનું, કોપર ધરાવતું પ્રોટીન છે જે અંતઃપટલ સાથે ઢીલી રીતે જોડાયેલું હોય છે.
વિધાન-$II$: સાયટોક્રોમ $c$ એ મોબાઈલ ઈલેક્ટ્રોન વાહક તરીકે કાર્ય કરે છે જે કોમ્પ્લેક્સ-$I$, $II$ અને $IV$ વચ્ચે ઈલેક્ટ્રોનનું વહન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: જારક શ્વસન દરમિયાન, $ETS$ કોષોને નુકસાન થતું અટકાવવા માટે તબક્કાવાર રીતે ઊર્જા મુક્ત કરે છે.
$\text{વિધાન}-II$: જારક શ્વસન દરમિયાન, $ETS$ પાણીના અણુઓ પૂરા પાડે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$ETS$ માં,અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo