$C_3$ વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન બનતી પ્રથમ સ્થાયી નીપજ કઈ છે?

  • A
    મેલિક એસિડ
  • B
    ઓક્ઝેલિક એસિડ
  • C
    $3$-ફોસ્ફોગ્લિસેરિક એસિડ ($3$-$PGA$)
  • D
    ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક,......... વચ્ચે કાર્બોક્સિલેશન પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $RuBP$
$(2)$ $PGAL$

પ્રકાશસંશ્લેષણ અંગે મેલ્વિન કેલ્વિનના સંશોધન કાર્યનું વર્ણન કરો.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝના ઉત્પાદન માટે $CO_2$ માંથી નીચેનામાંથી શું મેળવવામાં આવે છે?

$C_3$ વનસ્પતિઓમાં કૅલ્વિન ચક્ર દરમિયાન $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક અણુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo