તમારા બગીચામાં રહેલી એક વનસ્પતિ પ્રકાશશ્વસન (photorespiration) અટકાવે છે,પાણીના વપરાશની કાર્યક્ષમતામાં સુધારો ધરાવે છે,ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે અને નાઇટ્રોજનના વપરાશની કાર્યક્ષમતામાં સુધારો ધરાવે છે. તમે આ વનસ્પતિને કયા દેહધાર્મિક વર્ગમાં વર્ગીકૃત કરશો?

  • A
    $C_4$
  • B
    $CAM$
  • C
    નાઇટ્રોજન સ્થાપક
  • D
    $C_3$

Explore More

Similar Questions

ક્રેન્ઝ (Kranz) પેશીય સંરચના શેમાં જોવા મળે છે?

હેચ અને સ્લેક પથ દરમિયાન $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

$C_{4}$ વનસ્પતિમાં ખૂબ જ ઓછા કોષો જૈવસંશ્લેષણ-કેલ્વિન પથ પૂર્ણ કરે છે,તેમ છતાં તેઓ ખૂબ જ ઉત્પાદક છે. શું તમે ચર્ચા કરી શકો છો કે શા માટે?

$C_4$ વનસ્પતિઓમાં $PEP$ કાર્બોક્સિલેઝ દ્વારા $CO_2$ નું સ્થાપન ક્યાં થાય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ ક્રેન્ઝ અંતઃસ્થ રચના (Kranz anatomy)
$(2)$ ફોટો-ઓક્સિડેશન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo