કયા પ્રકારના પુરાવાઓ સૂચવે છે કે માનવી અન્ય કોઈ પણ હોમિનીડ એપ (વાનર) કરતા ચિમ્પાન્ઝી સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલ છે?

  • A
    માત્ર લિંગી રંગસૂત્રોના $DNA$ ના પુરાવાઓ.
  • B
    બાહ્યકારવિદ્યાની દૃષ્ટિએ રંગસૂત્રોની સરખામણી દ્વારા.
  • C
    માત્ર અશ્મિભૂત કણાભસૂત્રીય $DNA$ અને એમિનો એસિડના પુરાવાઓ દ્વારા.
  • D
    લિંગી રંગસૂત્રો,દૈહિક રંગસૂત્રો અને કણાભસૂત્રમાંથી મેળવેલા $DNA$ ના પુરાવાઓ દ્વારા.

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓ વિશે કયું વિધાન ખોટું છે?

$Homo$ $erectus$ વિશે સાચું વિધાન પસંદ કરો.

અસંગત વિધાન ઓળખો.

$Australopithecus$ (ઓસ્ટ્રેલિયોપિથેક્સ) માટે કયું વિધાન સાચું છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ હોમો ઇરેક્ટસ$(i)$ $650-800$ cc
$(b)$ નિએન્ડરથલ માનવ$(ii)$ $900$ cc
$(c)$ હોમો હેબિલિસ$(iii)$ $1400$ cc

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo