હાઇબ્રીડોમા કોષો ..... છે.

  • A
    બેક્ટેરિયામાં બીજાણુ નિર્માણની નીપજ
  • B
    માયેલોમા કોષોમાંથી ઉત્પન્ન થયેલા હાઇબ્રિડ કોષો
  • C
    દેડકાના ચેતાકોષો
  • D
    કેન્સરકારક જનીનો ધરાવતા કોષો

Explore More

Similar Questions

$MRI$ માં જીવંત પેશીઓમાં થતા દેહધાર્મિક ફેરફારોને જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
$(i)$ $UV$ કિરણો $(ii)$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર $(iii)$ $\gamma$-કિરણો $(iv)$ $X$-કિરણો

મનુષ્યોમાં $DNA$ પ્રોબ્સનો ઉપયોગ શેના માટે થાય છે?

$1990$ માં એડીનોસાઇન ડીએમિનેઝ $(ADA)$ ની ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી?

જનીન થેરાપી (Gene therapy) એટલે શું?

Adenosine Deaminase $(ADA)$ ની ઉણપને $\ldots A \ldots$ અને $\ldots B \ldots$ દ્વારા મટાડી શકાય છે,પરંતુ તે સંપૂર્ણપણે ઉપચારાત્મક નથી. અહીં $A$ અને $B$ શું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo