સ્પર્ધાત્મક નિષેધનો સિદ્ધાંત (Competitive Exclusion Principle) કોણે રજૂ કર્યો હતો?

  • A
    મેક આર્થર
  • B
    વેરહસ્ટ અને પર્લ
  • C
    સી. ડાર્વિન
  • D
    જી. એફ. ગૌઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બાહ્ય પરોપજીવી છે?

એક જ સમાન વસવાટમાં સ્પર્ધા કર્યા વગર એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે?

નીચેનામાંથી કયું વનસ્પતિઓ દ્વારા શાકાહારીઓ સામે રક્ષણ મેળવવા માટે વપરાતી સંરક્ષણ પદ્ધતિનું ઉદાહરણ છે?
$I.$ કેફીન,ટેનીન,ક્વિનાઈનનું ઉત્પાદન
$II.$ બિન-કાષ્ઠમય પેશીઓનું વધુ ઉત્પાદન
$III.$ રોમ,કંટક,શૂળનું ઉત્પાદન
$IV.$ અંતઃસ્ત્રાવ જેવા રસાયણોનું ઉત્પાદન જે કીટકોના કાયાંતરણમાં દખલ કરે છે
સાચી જોડી પસંદ કરો.

નીચેનામાંથી સહભોજિત્વ (commensalism) માટે સાચો સમૂહ પસંદ કરો:
$(a)$ બગલો અને ચરતા ઢોર
$(b)$ બાર્નેકલ બેલેનસ અને બાર્નેકલ ચેથેમેલસ
$(c)$ ગેલાપેગોસ ટાપુ પરના બકરી અને એબિંગડન કાચબા
$(d)$ વ્હેલની પીઠ પર ઉગતા બાર્નેકલ્સ

વસ્તી આંતરક્રિયાઓના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo