$A$ અને $C$ એ અનુક્રમે $a$ અને $c$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય વાહક ગોળીય કવચો છે. $A$ ની આસપાસ $a$ આંતરિક ત્રિજ્યા,$b$ બાહ્ય ત્રિજ્યા અને $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું સમકેન્દ્રીય ડાયઇલેક્ટ્રિક સ્તર આવેલું છે. જો ગોળા $A$ ને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો ડાયઇલેક્ટ્રિકની બાહ્ય સપાટી પર (ત્રિજ્યા $b$ પર) સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{Q}{{4\pi {\varepsilon _0}kb}}$
  • B
    $\frac{Q}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{a} + \frac{1}{{k\left( {b - a} \right)}}} \right)$
  • C
    $\frac{Q}{{4\pi {\varepsilon _0}b}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રવ્ય ફૂગ $Claviceps$ $\text{purpurea}$ (ઇર્ગોટ) માંથી મેળવવામાં આવે છે?

$50 ~Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ માધ્યમમાં $350 ~m/s$ ના વેગથી ગતિ કરે છે. $0.01 ~s$ ના આપેલ સમયગાળામાં કળામાં થતો ફેરફાર કેટલો હશે?

એક દડાને $h$ ઊંચાઈ પરથી $e$ જેટલા પ્રત્યાવસ્થાન ગુણાંક (coefficient of restitution) ધરાવતા ભોંયતળિયા પર પાડવામાં આવે છે. બીજા અથડામણ પહેલાં દડા દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર કેટલું હશે?

$AlCl_3$ ની હાજરીમાં ફિનાઇલ એસ્ટર્સનું $o-$ અને $p-$ હાઇડ્રોક્સી કીટોન્સમાં પુનઃ ગોઠવણીને શું કહે છે?

જો $(a+\sqrt{2} b \cos x)(a-\sqrt{2} b \cos y)=a^{2}-b^{2}$ જ્યાં $a>b>0,$ હોય,તો $\left(\frac{\pi}{4}, \frac{\pi}{4}\right)$ આગળ $\frac{dx}{dy}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo