$N_2O_{(g)} \to N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
એક બંધ પાત્રમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. જો શુદ્ધ $N_2O_{(g)}$ થી શરૂઆત કરવામાં આવે,તો $t$ સમય પછી કુલ દબાણ $P_t$ છે અને ખૂબ લાંબા સમય પછી $P_{\infty}$ છે,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $K = \frac{1}{t} \ln \left( \frac{P_{\infty}}{3P_{\infty} - 3P_t} \right)$
  • B
    $K = \frac{1}{t} \ln \left( \frac{P_{\infty}}{3P_{\infty} - 2P_t} \right)$
  • C
    $K = \frac{1}{t} \ln \left( \frac{2P_{\infty}}{3P_{\infty} - P_t} \right)$
  • D
    $K = \frac{1}{t} \ln \left( \frac{2P_{\infty}}{3P_{\infty} - 3P_t} \right)$

Explore More

Similar Questions

$k$ વેગ અચળાંક ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,કયું સૂત્ર અર્ધ-આયુષ્ય સમય આપે છે? (પ્રારંભિક સાંદ્રતા $= a$)

અચળ કદ પર $SO_2Cl_{2(g)}$ ના પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયા માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવ્યો છે:
$SO_2Cl_{2(g)} \to SO_{2(g)} + Cl_{2(g)}$
$S. No.$$Time$ $(s)$$Total$ $pressure$ $(atm)$
$1$$0$$0.5$
$2$$100$$0.6$

વેગ અચળાંકની ગણતરી કરો.

$100\,^oC$ તાપમાને પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક $K = 1.5 \times 10^{-2} \, s^{-1}$ છે. જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા $100 \, mol \, L^{-1}$ હોય,તો $10 \, min$ પછી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે?

Difficult
View Solution

$^{14}C$ ના રેડિયોએક્ટિવ ક્ષય માટે અર્ધ-આયુષ્ય $5730$ વર્ષ છે. લાકડું ધરાવતા એક પુરાતત્વીય અવશેષમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા $^{14}C$ ના માત્ર $80 \%$ જ હતા. નમૂનાની ઉંમરનો અંદાજ લગાવો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,જો અર્ધ-આયુષ્ય સમય $10 \text{ મિનિટ}$ હોય,તો પ્રક્રિયકની સાંદ્રતા $0.08 \ M$ થી ઘટીને $0.02 \ M$ થતા કેટલો સમય (મિનિટમાં) લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo