$n$ મોલ આદર્શ વાયુ,જેની અચળ કદ ઉષ્માધારિતા $C_v$ છે,તેનું સમદાબી વિસ્તરણ અમુક કદ સુધી થાય છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{nR}{C_v + nR}$
  • B
    $\frac{nR}{C_v - nR}$
  • C
    $\frac{nR}{C_p}$
  • D
    $\frac{nR}{C_v}$

Explore More

Similar Questions

$10^3\,N/m^2$ ના અચળ દબાણે વાયુનું કદ $0.25\,m^3$ જેટલું વધારવામાં આવે,તો થતું કાર્ય શોધો.

Difficult
View Solution

એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે,તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?

કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં કદ સમાન રહે છે?

જો $R$ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો જ્યારે કોઈ કાર્ય કરવામાં ન આવે ત્યારે $2$ મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન $273 \ K$ થી $373 \ K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો હશે ($R$ માં)?

$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ વાયુ ધરાવતા પાત્રમાં એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે,જે પાત્રમાં $1 \ atm$ નું અચળ દબાણ જાળવી રાખે છે. વાયુને ત્યાં સુધી સંકોચવામાં આવે છે જ્યાં સુધી તાપમાન $127 \ ^oC$ ન થાય. થયેલું કાર્ય ........ $J$ છે $(R = 8.31 \ J/mol-K)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo