એક આદર્શ વાયુનો $P-V$ આલેખ દર્શાવ્યા મુજબ છે. $ABCD$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો.

  • A
    $4\,{P_0}{V_0}$
  • B
    $2\,{P_0}{V_0}$
  • C
    $3\,{P_0}{V_0}$
  • D
    ${P_0}{V_0}$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ત્રણ અલગ-અલગ પ્રક્રિયાઓ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ પર જાય છે. જો $Q_1, Q_2, Q_3$ એ ત્રણ પ્રક્રિયાઓ દરમિયાન વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા દર્શાવે છે અને $\Delta U_1, \Delta U_2, \Delta U_3$ એ ત્રણ પ્રક્રિયાઓ દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે છે,તો

$P-V$ આલેખમાં દર્શાવેલ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય કેટલું છે?

$P-V$ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતા થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.

Difficult
View Solution

વાયુના આપેલ દળ માટે,$T-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગો $1, 2$ અને $3$ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી વિસ્તરણ થાય છે. જો $W_1, W_2$ અને $W_3$ એ અનુક્રમે ત્રણેય માર્ગો પર વાયુ દ્વારા થયેલ કાર્ય હોય,તો

એક પ્રક્રિયા માટે $P-V$ આલેખ $1$ થી $2$ સુધી દર્શાવેલ છે. જેમ $T$ બદલાય છે,તેમ વાયુ માટેની પ્રક્રિયા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo