$X^{+}Y^{-}$ આયનીય સંયોજન $bcc$ બંધારણ ધરાવે છે. બે નજીકના આયનો વચ્ચેનું અંતર $1.73 \, \mathring{A}$ છે. એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

  • A
    $200$
  • B
    $173$
  • C
    $142.2$
  • D
    $400$

Explore More

Similar Questions

$2.8 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતું એક તત્વ $4 \times 10^{-8} \ cm$ ધારની લંબાઈ ધરાવતો $fcc$ એકમ કોષ બનાવે છે. આ તત્વનું મોલર દળ ગણો.

એક દ્વિ સંયોજન $(A^{+} B^{-})$ રોક સોલ્ટ બંધારણ ધરાવે છે. જો ધારની લંબાઈ $400 \, pm$ હોય અને કેટાયન $(A^{+})$ ની ત્રિજ્યા $75 \, pm$ હોય, તો એનાયન $(B^{-})$ ની ત્રિજ્યા $pm$ માં કેટલી થાય?

એક તત્વ બોડી સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ બંધારણ ધરાવે છે, જેની એકમ કોષની ધારની લંબાઈ $400 \ pm$ છે. તત્વનું પરમાણ્વીય દળ $24 \ g \ mol^{-1}$ છે. તો તત્વની ઘનતા કેટલી હશે ($g \ cm^{-3}$ માં)? $(N_{A} = 6 \times 10^{23} \ mol^{-1})$

એક આયનીય પદાર્થના ફેસ સેન્ટર્ડ ક્યુબિક $(Fcc)$ એકમ કોષની ધારની લંબાઈ $508 \, pm$ છે. જો કેટાયનની ત્રિજ્યા $110 \, pm$ હોય,તો એનાયનની ત્રિજ્યા ........... $pm$ થાય.

કોપર $ccp$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે અને ધાતુ આયનની ત્રિજ્યાનું સ્વીકૃત મૂલ્ય $1.28 \ \mathring{A}$ જોવા મળ્યું હતું. કોપરની ઘનતા ગ્રામ પ્રતિ ઘન સેન્ટિમીટરમાં ગણો. (કોપરનું પરમાણ્વીય દળ $63.5 \ g/mol$, $N_A = 6.022 \times 10^{23} \ mol^{-1}$) ($g/cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo