$3NaClO \xrightarrow{\Delta} NaClO_3 + 2NaCl$
આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તે ડીસપ્રપોર્સનેશન (સ્વયં-ઓક્સિડેશન-રિડક્શન) પ્રક્રિયા છે.
  • B
    પ્રક્રિયામાં ક્લોરીનનો ઓક્સિડેશનઆંક વધે છે અને સાથે સાથે ઘટે છે.
  • C
    આ પ્રક્રિયાનો ઉપયોગ હેલેટના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
  • D
    ઉપરોક્ત બધા જ.

Explore More

Similar Questions

નાઈટ્રસ એસિડનું અસમાનુપાતીકરણ (disproportionation) થઈને પાણી,$HNO_3$ અને $X$ બને છે. બીજી પ્રક્રિયામાં,સોડિયમ નાઈટ્રાઈટની $H_2SO_4$ સાથે પ્રક્રિયા થઈને $NaHSO_4, HNO_3$,પાણી અને $Y$ બને છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

$2CuI \to Cu + CuI_2$,આ પ્રક્રિયા છે

જ્યારે સફેદ ફોસ્ફરસ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે $PH_3$ અને $NaH_2PO_2$ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?

નીચેની અસંતુલિત અપ્રમાણસર (disproportionation) પ્રક્રિયાના મુખ્ય નીપજો $P$ અને $Q$ છે:
$Se_2Cl_2 \rightarrow P + Q$

વિષમીકરણ (Disproportionation) પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo