$27 \ ^\circ C$ તાપમાને વાયુનું કદ $300 \ mL$ છે. અચળ દબાણે તેને $-3 \ ^\circ C$ સુધી ઠંડું પાડવામાં આવે,તો અંતિમ કદ ................ $mL$ થશે.

  • A
    $540$
  • B
    $135$
  • C
    $270$
  • D
    $350$

Explore More

Similar Questions

$1.0 \, atm$ દબાણ અને $27 \, ^oC$ તાપમાને ઓક્સિજન વાયુની ઘનતા ............. $g/L$ થશે.

$17\,^{\circ}C$ તાપમાને વાયુનું કદ $400\, mL$ છે. તો કયા તાપમાને $(i)$ કદ બમણું થશે અને $(ii)$ કદ અડધું થશે?

$0 \, ^oC$ તાપમાન અને $1 \, atm$ દબાણે એક વાયુ $100 \, cc$ કદ ધરાવે છે. જો દબાણ $1.5$ ગણું કરવામાં આવે અને તાપમાન તેના નિરપેક્ષ તાપમાનના એક તૃતીયાંશ જેટલું વધારવામાં આવે,તો વાયુનું અંતિમ કદ $cc$ માં કેટલું હશે?

Difficult
View Solution

$4 \ g$ આદર્શ વાયુ $546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે $5.6035 \ L$ કદ રોકે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

$18^{\circ}C$ તાપમાન અને $765 \, torr$ દબાણે,$1.299 \, L$ વાયુનું વજન $2.71 \, g$ છે. $STP$ એ વાયુનો અણુભાર ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo