$100$ સમતલીય બળો,દરેક $10 \, N$ જેટલા,એક પદાર્થ પર કાર્ય કરે છે. દરેક બળ તેના અગાઉના બળ સાથે $\pi / 50$ નો ખૂણો બનાવે છે. તો બળોનું પરિણામી બળ કેટલું હશે? $(N)$

  • A
    $1000$
  • B
    $500$
  • C
    $250$
  • D
    $0$

Explore More

Similar Questions

જ્યારે શ્રેણીમાં જોડાયેલા જલીય $AgNO_3$ અને $H_2SO_4$ ના દ્રાવણોમાંથી સમાન જથ્થામાં વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $5.04 \times 10^{-2} \ g$ $H_2$ મુક્ત થાય છે. તો જમા થયેલ સિલ્વરનું દળ (ગ્રામમાં) કેટલું હશે? (હાઇડ્રોજનનું તુલ્ય દળ $= 1.008$,સિલ્વર $= 108$)

જો $\theta$ એ $x^2+2 h x y+b y^2=0$ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $x^2+2 x y \sec \theta+y^2=0$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$x$ મીટર ઊંચા ટાવરની ટોચ પર એક ધ્વજદંડ છે. ટાવર અને ધ્વજદંડ ટાવરના પાયાથી $y$ મીટર દૂર આવેલા એક બિંદુએ સમાન ખૂણા આંતરે છે. તો,ધ્વજદંડની લંબાઈ (મીટરમાં) કેટલી થાય?

સાગનું લાકડું કઈ વનસ્પતિમાંથી મળે છે?

$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઉર્જા નીચે મુજબ છે:
$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2, \Delta G = +966 \ kJ \ mol^{-1}$
$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિદ્યુતવિભાજન રિડક્શન માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ઓછામાં ઓછો ...... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo