અચળ કદે,નિશ્ચિત મોલસંખ્યા ધરાવતા વાયુ માટે તાપમાનના વધારા સાથે દબાણમાં વધારો થવાનું કારણ શું છે?

  • A
    સરેરાશ આણ્વિય ગતિ વધવાને કારણે.
  • B
    અણુઓનો પાત્રની દીવાલ સાથે અથડામણનો દર વધવાને કારણે.
  • C
    આણ્વિય આકર્ષણમાં વધારો થવાને કારણે.
  • D
    સરેરાશ મુક્તપથમાં ઘટાડો થવાને કારણે.

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનો પ્રસરણ ગુણાંક તેના સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપના પ્રમાણમાં હોય છે. એક આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન $4$ ગણું વધારવામાં આવે છે અને તેનું દબાણ $2$ ગણું વધારવામાં આવે છે. પરિણામે,આ વાયુનો પ્રસરણ ગુણાંક $x$ ગણો વધે છે. $x$ નું મૂલ્ય છે

$STP$ પર $1$ મોલ પાણીની વરાળના અણુઓ દ્વારા રોકાયેલું કદ ..... છે (એટલે કે,એવોગેડ્રો આંક $\times$ એક અણુનું કદ).

વાયુઓના ગતિવાદનું પાલન કરતો આદર્શ વાયુ ક્યારે પ્રવાહીમાં ફેરવી શકાય?

આદર્શ વર્તણૂક ધારીએ તો,કોઈપણ તાપમાને $3 \ g$ $H_2$ અને $4 \ g$ $O_2$ ની ગતિજ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો વાયુનું વિસ્તરણ અચળ તાપમાને કરવામાં આવે,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo