$STP$ પર $500 \, cm^3$ વાયુનું દળ $0.581 \, g$ છે. જો વાયુ હાઇડ્રોકાર્બન હોય,તો તે વાયુ કયો હશે?

  • A
    $C_3H_6$
  • B
    $CO$
  • C
    $C_2H_2$
  • D
    $C_4H_6$

Explore More

Similar Questions

$H_2SO_4$ ના $2\,N$ જલીય દ્રાવણમાં શું હોય છે?

વિક્ટર મેયરની પદ્ધતિમાં,$0.2 \ g$ કાર્બનિક પદાર્થે $STP$ પર $56 \ mL$ હવાને વિસ્થાપિત કરી. તો સંયોજનનું આણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

આપેલી પ્રક્રિયામાં $KIO_{3}$ નું તુલ્ય દળ શોધો.
$2Cr(OH)_{3} + 4OH^{-} + KIO_{3} \to 2CrO_{4}^{2-} + 5H_{2}O + KI$
(આણ્વીય દળ $= M$)

$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નું પરમાણ્વીય દળ ગણો.

કયો શબ્દસમૂહ વાપરવો ખોટો ગણાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo