આપેલ તાપમાને $x$ વાયુની ઘનતા $y$ વાયુની ઘનતા કરતા બમણી છે. જો $y$ નુ આણ્વિય દળ એ $x$ ના આણ્વિય દળ કરતા ત્રણ ગણુ હોય,તો તેમના દબાણનો ગુણોત્તર $(P_x/P_y)$ જણાવો.

  • A
    $0.25$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $1/6$

Explore More

Similar Questions

$0.082 \, dm^3$ કદ ધરાવતી બંધ નળીમાં $600 \, K$ તાપમાને મિથેનોલની બાષ્પનું સંપૂર્ણ વિઘટન નીચે મુજબ થાય છે: $CH_3OH_{(g)} \to CO_{(g)} + 2H_{2(g)}$. જો શરૂઆતમાં $0.01 \, mol$ મિથેનોલ લેવામાં આવે,તો નળીમાં કેટલું દબાણ ($atm$ માં) ઉત્પન્ન થશે?

ચાર્લ્સના નિયમના સંદર્ભમાં સમજાવો કે શા માટે $-273.15 \,^{\circ}C$ એ સૌથી નીચું શક્ય તાપમાન છે.

જો $75^{\circ}C$ તાપમાને રહેલા નિયોન વાયુને ઠંડુ પાડતા કદમાં $15\%$ ઘટાડો થાય,તો તેને કેટલા તાપમાને ($^{\circ}C$ માં) ગરમ કરવું જોઈએ જેથી તેનું દબાણ બમણું થાય?

Difficult
View Solution

એક મોનોએટોમિક આદર્શ વાયુ,શરૂઆતમાં $T_1$ તાપમાને,ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં બંધ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને $T_2$ તાપમાન સુધી એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) વિસ્તરણ કરવા દેવામાં આવે છે. $L_1$ અને $L_2$ એ વિસ્તરણ પહેલાં અને પછી વાયુના સ્તંભની લંબાઈ છે. તો $\frac{T_2}{T_1}$ નો ગુણોત્તર શું થશે?

$PV = nRT$ સમીકરણ માટે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo