$298 \, K$ તાપમાને $SO_2, CH_4$ અને $O_2$ ના સમાન દળને એક ખાલી પાત્રમાં ભરવામાં આવ્યા છે. મિશ્રણનું કુલ દબાણ $2.1 \, atm$ છે. તો મિશ્રણમાં $CH_4$ નું આંશિક દબાણ ........... $atm$ છે.

  • A
    $0.5$
  • B
    $0.75$
  • C
    $1.2$
  • D
    $0.6$

Explore More

Similar Questions

જો એક પાત્રમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ભરવામાં આવે,તો તેમના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ ................ થશે.

નીચેના શબ્દો સમજાવો:
$(i)$ આઈસોથર્મ (Isotherm)
$(ii)$ આઈસોકોર (Isochore)
$(iii)$ આઈસોબાર (Isobar)

$360 \ cm^3$ હાઇડ્રોકાર્બન $30$ મિનિટમાં પ્રસરણ પામે છે, જ્યારે સમાન પરિસ્થિતિમાં $360 \ cm^3$ $SO_2$ વાયુ એક કલાકમાં પ્રસરણ પામે છે. હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

પાત્રમાં રહેલા વાયુનું દબાણ શેના દ્વારા માપી શકાય છે?

સાયક્લોપ્રોપેન અને ઓક્સિજનના આંશિક દબાણ અનુક્રમે $170 \ torr$ અને $570 \ torr$ છે,જેમને એક ગેસ સિલિન્ડરમાં મિશ્ર કરવામાં આવે છે. સાયક્લોપ્રોપેનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર $(n_{C_3H_6}/n_{O_2})$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo