$128 \ g/mol$ આણ્વિય દળ ધરાવતા વાયુનો ઓક્સિજનની સાપેક્ષમાં પ્રસરણવેગ ........... ગણો થશે.

  • A
    $2$
  • B
    $0.25$
  • C
    $0.125$
  • D
    $0.5$

Explore More

Similar Questions

ઘન,પ્રવાહી અને વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળોનો ક્રમ જણાવો.

$SO_2$ અને $O_2$ ના પ્રસરણના દરનો ગુણોત્તર ....... થશે.

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ એટલે કે ઘન,પ્રવાહી અને વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $A$ અને $B$ ના બે અણુઓનું મોલર દળ અનુક્રમે $100 \ g/mol$ અને $64 \ g/mol$ હોય,અને $A$ ના પ્રસરણનો દર $12 \times 10^{-3} \ mol/s$ હોય,તો $B$ ના પ્રસરણનો દર કેટલો હશે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: તાપમાનમાં વધારો થતાં પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે.
વિધાન $II$: સ્નિગ્ધતાનો એકમ $kg \ m^{-1} \ s^{-2}$ છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo