$Z = PV/RT$ સમીકરણના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    જો $Z > 1$ હોય,તો વાસ્તવિક વાયુ આદર્શ વાયુ કરતા વધુ દબનીય છે.
  • B
    જો $Z = 1$ હોય,તો વાસ્તવિક વાયુ સરળતાથી દબાય છે.
  • C
    જો $Z > 1$ હોય,તો વાસ્તવિક વાયુને દબાવવો મુશ્કેલ છે.
  • D
    જો $Z = 1$ હોય,તો વાસ્તવિક વાયુને દબાવવો મુશ્કેલ છે.

Explore More

Similar Questions

$van \ der \ Waals$ અવસ્થા સમીકરણ મુજબ,પાત્રની દિવાલ પર વાયુના અણુઓ દ્વારા લાગુ પડતું દબાણ નીચેનામાંથી કયા પરિબળો પર આધાર રાખે છે?

જો $Z$ એ સંકોચનીયતા અવયવ (compressibility factor) હોય,તો $1 \, \text{mole}$ વાસ્તવિક વાયુ માટે,નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાય?

વાન્ડર-વાલ્સ સમીકરણમાં કયું પદ વાયુમાં આકર્ષણ બળની હાજરી દર્શાવે છે?

વાસ્તવિક વાયુઓ માટેના વાનડરવાલ્સ સમીકરણમાં,નીચેનામાંથી કયું પદ આંતર આણ્વીય બળો માટેના સુધારાને દર્શાવે છે?

$HCl$ વાયુ માટે વાન્ડર વાલ્સ અચળાંકો $a = 3.6 \ atm \ L^2 \ mol^{-2}$ અને $b = 40 \ mL \ mol^{-1}$ છે. વાયુનું ક્રાંતિક તાપમાન : ............. $K$ છે [ $R = 0.08 \ atm \ L \ K^{-1} \ mol^{-1}$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo