વાન્ડરવાલ્સ સમીકરણ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ સમીકરણમાં રૂપાંતર પામે છે?

  • A
    ઊંચા દબાણે અને નીચા તાપમાને
  • B
    નીચા દબાણે અને ઊંચા તાપમાને
  • C
    નીચા દબાણે અને નીચા તાપમાને
  • D
    ફક્ત ઊંચા દબાણે

Explore More

Similar Questions

"વાસ્તવિક વાયુઓ બોઈલનો નિયમ,ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે અનુસરતા નથી." સમજાવો.

Difficult
View Solution

$1 \, atm$ અને $273 \, K$ તાપમાને વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા વધારે છે. તેથી:

નીચેનામાંથી કયું સૂત્ર સંકોચનીયતા અવયવ (compressibility factor) ગણવા માટે વપરાય છે?

નીચેના વાયુઓ માટે વાન્ડર વાલ્સ અચળાંકો $a$ અને $b$ ધ્યાનમાં લો:
વાયુ $Ar$ $Ne$ $Kr$ $Xe$
$a / (atm \ dm^6 \ mol^{-2})$ $1.3$ $0.2$ $5.1$ $4.1$
$b / (10^{-2} \ dm^3 \ mol^{-1})$ $3.2$ $1.7$ $1.0$ $5.0$

કયા વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધુ હોવાની અપેક્ષા છે?

ક્રિટીકલ તાપમાન (critical temperature) ની નીચે $P$ અને $V$ વચ્ચેનો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo