જો કોઈ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $\lambda_0$ હોય અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય,તો ધાતુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થશે?

  • A
    $[\frac{hc}{m} \{ \frac{\lambda_0 - \lambda}{\lambda \lambda_0} \}]^{1/2}$
  • B
    $[\frac{2hc}{m} \{ \frac{\lambda_0 - \lambda}{\lambda \lambda_0} \}]^{1/2}$
  • C
    $[\frac{h}{m} (\lambda_0 - \lambda)]^{1/2}$
  • D
    $[\frac{2h}{m} (\lambda - \lambda_0)]^{1/2}$

Explore More

Similar Questions

સ્નાયુઓના દુખાવાની હીટ ટ્રીટમેન્ટમાં આશરે $900 \ nm$ તરંગલંબાઇના વિકિરણનો ઉપયોગ થાય છે. આ માટે $H$ પરમાણુની કઈ વર્ણપટ રેખા યોગ્ય છે? આપેલ છે: રિડબર્ગ અચળાંક $R_{H}=10^5 \ cm^{-1}, h=6.6 \times 10^{-34} \ J \ s, c=3 \times 10^8 \ m / s$.

હાઇડ્રોજન પરમાણુની બીજી બોહર કક્ષાની ઉર્જા $-3.4 \ eV$ છે. $He^{+}$ આયનની ચોથી બોહર કક્ષાની ઉર્જા કેટલી હશે ($eV$ માં)?

હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય છે?

જો હાઇડ્રોજન પરમાણુ માટે $r$ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ $m$ અને વીજભાર $e$ હોય,તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થશે?

પરમાણ્વીય વર્ણપટના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo