જો હાઇડ્રોજન પરમાણુ માટે $r$ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ $m$ અને વીજભાર $e$ હોય,તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થશે?

  • A
    $\frac{1}{2} \frac{e^2}{r}$
  • B
    $-\frac{e^2}{r}$
  • C
    $\frac{m e^2}{r}$
  • D
    $-\frac{1}{2} \frac{e^2}{r}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન જેવા પરમાણુની $1^{st}$,$2^{nd}$ અને $3^{rd}$ કક્ષક માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

પરમાણુનું $Bohr$ મોડેલ શેના માટે જવાબદાર નહોતું?

હાઇડ્રોજન પરમાણુમાં તેના ધરા અવસ્થામાં રહેલો એક ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કરતાં $2$ ગણી ઊર્જાનું શોષણ કરે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ............ $eV$ છે.

$Be^{3+}$ ની ત્રીજી ઉત્તેજીત અવસ્થામાં ઈલેક્ટ્રોનનો વેગ .......

ઉર્જાના પેકેટને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo