હાઇડ્રોજન પરમાણુમાં તેના ધરા અવસ્થામાં રહેલો એક ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કરતાં $2$ ગણી ઊર્જાનું શોષણ કરે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ............ $eV$ છે.

  • A
    $13.6$
  • B
    $20.4$
  • C
    $6.8$
  • D
    $27.2$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ચાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા $kJ \, mol^{-1}$ માં ગણો (આપેલ છે: $N_A = 6.02 \times 10^{23} \, mol^{-1}$,રિડબર્ગ અચળાંક $R_H = 2.18 \times 10^{-18} \, J$).

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે સૌથી વધુ ઉર્જાની જરૂર પડશે?

કયા હાઈડ્રોજન જેવા આયનમાં બામર શ્રેણીની પ્રથમ રેખા અને લાયમન શ્રેણીની પ્રથમ રેખા વચ્ચેની તરંગલંબાઈનો તફાવત $59.3 \ nm$ છે? $[R_H = 109678 \ cm^{-1}]$

એક બલ્બ $4500 \ \mathring{A}$ તરંગલંબાઈના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બનું રેટિંગ $150 \ W$ છે અને $8 \ \%$ ઊર્જા પ્રકાશ તરીકે ઉત્સર્જિત થાય છે. તો બલ્બ દ્વારા $1 \ s$ માં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n = 4$ થી $n = 1$ માં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? (આપેલ છે: $H$ ની આયનીકરણ ઉર્જા $= 2.18 \times 10^{-18} \ J \ atom^{-1}$ અને $h = 6.625 \times 10^{-34} \ Js$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo