જો ઇલેક્ટ્રોનના સ્થાનનું માપન વેગમાનની અનિશ્ચિતતા કે જે $2 \times 10^{-17} \ g \ cm \ s^{-1}$ છે,તેની સાથે સંકળાયેલ હોય,તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા કેટલી થશે?

  • A
    $4 \times 10^{28} \ cm \ s^{-1}$
  • B
    $1 \times 10^6 \ cm \ s^{-1}$
  • C
    $2.1 \times 10^{10} \ cm \ s^{-1}$
  • D
    $1.1 \times 10^{10} \ cm \ s^{-1}$

Explore More

Similar Questions

અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતા $5.7 \times 10^5 \ m \ s^{-1}$ છે. તેની સ્થાનમાં અનિશ્ચિતતા શોધો.

પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ જેટલી છે. આ સંજોગોમાં તેના વેગના માપનમાં લઘુત્તમ ટકાવારી ભૂલ આશરે કેટલી હશે?

Difficult
View Solution

જો ઇલેક્ટ્રોનની સ્થિતિ અને વેગમાનમાં અનિશ્ચિતતા સમાન હોય,તો તેના વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે?

$He$ પરમાણુમાં,$e^-$ ના સ્થાનમાં અનિશ્ચિતતા એ તેના વેગમાન $\Delta p$ ની અનિશ્ચિતતા જેટલી છે. જો $e^-$ માટે $\Delta p$ નું મૂલ્ય $32 \times 10^5$ હોય,તો $He$ પરમાણુ માટે $\Delta p$ નું મૂલ્ય .....

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo