સમાન તાપમાને અને સમાન દબાણે,જો $3 \ L$ હાઇડ્રોકાર્બનનું દળ $3 \ L$ $CO_2$ ના દળ જેટલું હોય,તો હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_3H_8$
  • B
    $C_2H_6$
  • C
    $C_2H_4$
  • D
    $C_3H_6$

Explore More

Similar Questions

$21\, g$ $C_3H_6$ સાથે કેટલા $g$ બ્રોમિન પ્રક્રિયા કરશે?

$12 \ g$ $Mg$ (પરમાણ્વીય દળ $24$) એ એસિડ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે,જેનું $STP$ એ કદ ............... $L$ હશે.

જ્યારે $10 \ mol$ $SO_2$ અને $15 \ mol$ $O_2$ ને મિશ્ર કરીને ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે $8 \ mol$ $SO_3$ બને છે. $SO_2$ અને $O_2$ ના કેટલા મોલ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે છે?

$STP$ પર વાયુના $7.5 \ g$ દળનું કદ $5.8 \ L$ છે. તો તે વાયુ કયો છે?

$600 \ g$ મેગ્નેટાઈટ અયસ્કમાંથી ઉત્પન્ન કરી શકાતા આયર્ન $(Fe)$ નું પ્રમાણ $g$ માં કેટલું હશે? [$Fe$ નું પરમાણ્વીય દળ : $55.8$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo