હેલોજનની ઇલેક્ટ્રોન બંધુતા માટે નીચેના પૈકી કયું સાચું છે?

  • A
    $Br > F$
  • B
    $F > Cl$
  • C
    $Br < Cl$
  • D
    $Cl < Br$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના માટે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઋણ છે:
$A$. $Be \rightarrow Be^{-}$
$B$. $N \rightarrow N^{-}$
$C$. $O^{-} \rightarrow O^{2-}$
$D$. $Na \rightarrow Na^{-}$
$E$. $Al \rightarrow Al^{-}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના સૌથી ઓછી ઇલેક્ટ્રોન બંધુતા ધરાવે છે?

નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ અને કોની સૌથી ઓછી ઋણ હશે?
$P, S, Cl, F$
તમારા જવાબની સમજૂતી આપો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$A = 1s^2\, 2s^2\, 2p^4$,$B = 1s^2\, 2s^2\, 2p^5$,$C = 1s^2\, 2s^2\, 2p^6$. $A, B$ અને $C$ એક જ તત્વના પરમાણુઓ/આયનો છે. તો કયું સાચું છે? ($A/B/C$ માંથી એક તટસ્થ પરમાણુ છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo