નીચેના પૈકી કયા કિસ્સામાં મહત્તમ ઊર્જા મુક્ત થશે?

  • A
    $Cl \to Cl^-$
  • B
    $P \to P^-$
  • C
    $N \to N^-$
  • D
    $C \to C^-$

Explore More

Similar Questions

કોલમ-$I$ માં કેટલાંક તત્ત્વોનું ઇલેક્ટ્રોનીય બંધારણ અને કોલમ-$II$ માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનાં મૂલ્યો દર્શાવેલ છે. આ મૂલ્યોની યોગ્ય રીતે સરખામણી કરો. ઇલેક્ટ્રોનીય બંધારણ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોડો.
કોલમ-$I$ ઇલેક્ટ્રોનીય બંધારણ કોલમ-$II$ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી / $kJ \ mol^{-1}$
$(A) \ 1s^2 2s^2 2p^6$ $(1) -53$
$(B) \ 1s^2 2s^2 2p^6 3s^1$ $(2) -328$
$(C) \ 1s^2 2s^2 2p^5$ $(3) -141$
$(D) \ 1s^2 2s^2 2p^4$ $(4) +53$

આલ્કલી ધાતુઓની તુલનામાં,હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) કેટલી હોય છે?

ઓક્સિજન પરમાણુમાંથી ઓક્સાઇડ આયન,$O^{2-}_{(g)}$ ની રચના માટે નીચે દર્શાવ્યા મુજબ પ્રથમ ઉષ્માક્ષેપક અને ત્યારબાદ ઉષ્માશોષક તબક્કાની જરૂર પડે છે:
$O_{(g)} + e^- \to O^{-}_{(g)} ; \Delta_f H^o = -141 \ kJ \ mol^{-1}$
$O^{-}_{(g)} + e^- \to O^{2-}_{(g)} ; \Delta_f H^o = +780 \ kJ \ mol^{-1}$
આમ,વાયુ અવસ્થામાં $O^{2-}$ બનવાની પ્રક્રિયા પ્રતિકૂળ છે,ભલે $O^{2-}$ એ નિયોન સાથે આઇસોઇલેક્ટ્રોનિક હોય. આનું કારણ એ છે કે,

$C, N$ અને $O$ ની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) નો ક્રમ કયો હશે?

તત્વની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo