$NaOH$ એ પ્રબળ બેઇઝ છે કારણ કે

  • A
    તે $OH^{-}$ આયનો આપે છે
  • B
    તેનું ઓક્સિડેશન થઈ શકે છે
  • C
    તેનું સરળતાથી આયનીકરણ થઈ શકે છે
  • D
    $(a)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી પ્રબળ સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

$NH_4^+$,$H_2O$,$H_3O^+$,$HF$ અને $OH^-$ ને તેમના એસિડિક ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો.

નીચેનામાંથી કયું એક પ્રબળ લુઇસ બેઇઝ તેમજ બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઇઝ છે?

સંયુગ્મી એસિડ-બેઇઝ યુગ્મ એટલે શું? નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મી એસિડ/બેઇઝ શોધો:
$HNO_{2}$,$CN^{-}$,$HClO_{4}$,$F^{-}$,$OH^{-}$,$CO_{3}^{2-}$,અને $S^{2-}$

પ્રબળ બેઇઝનું સંયુગ્મી એસિડ એ . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo