પ્રબળ બેઇઝનું સંયુગ્મી એસિડ એ . . . છે.

  • A
    પ્રબળ એસિડ
  • B
    નિર્બળ એસિડ
  • C
    પ્રબળ બેઇઝ
  • D
    નિર્બળ બેઇઝ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો: $HCl_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O_{(aq)}^{+} + Cl_{(aq)}^{-}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે તે પસંદ કરો.

Difficult
View Solution

$HCO_3{ }^{-}$ આયન માટે અનુક્રમે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઇઝ ઓળખો.

નીચેની બે એસિડ-બેઝ પ્રતિક્રિયાઓ માટે,કયું વિધાન સાચું છે?
$(I) CH_3CH_2^- + CH_3NH_2$ $(pK_a = 35)$ $\rightleftharpoons CH_3CH_3$ $(pK_a = 50)$ $+ CH_3NH^-$
$(II) F^- + H_2O$ $(pK_a = 15.7)$ $\rightleftharpoons HF$ $(pK_a = 3.2)$ $+ HO^-$

નીચે આપેલા આયનો પૈકી કયો આયન એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo