નીચેની પ્રક્રિયામાં સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો: $HCl_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O_{(aq)}^{+} + Cl_{(aq)}^{-}$

  • A
    $H_3O_{(aq)}^{+}$ અને $Cl_{(aq)}^{-}$
  • B
    $H_3O_{(aq)}^{+}$ અને $H_2O_{(l)}$
  • C
    $HCl_{(aq)}$ અને $H_2O_{(l)}$
  • D
    $Cl_{(aq)}^{-}$ અને $H_2O_{(l)}$

Explore More

Similar Questions

$NH_4^+ + S^{2-} \rightleftharpoons NH_3 + HS^-$ પ્રક્રિયા માટે,Brønsted-Lowry સિદ્ધાંતના સંદર્ભમાં $NH_3$ અને $HS^-$ ની પ્રકૃતિ ઓળખો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$HCN \to H^+ + CN^-$ પ્રક્રિયા ........... હોવી જોઈએ.

નીચેનામાંથી કયું બ્રોન્સ્ટેડ એસિડ નથી?

$NH_3$ અને $PH_3$ માં સામાન્ય ગુણધર્મ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo