$PtCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેના $1 \ m$ જલીય દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન $3.72 \ ^\circ C$ છે. $100\%$ આયનીકરણ અને $K_f \ (H_2O) = 1.86 \ ^\circ C \ kg \ mol^{-1}$ ધારીએ,તો સંકીર્ણનું સાચું સૂત્ર કયું છે?

  • A
    $[Pt(H_2O)_6]Cl_4$
  • B
    $[Pt(H_2O)_4Cl_2]Cl_2 \cdot 2H_2O$
  • C
    $[Pt(H_2O)_3Cl_3]Cl \cdot 3H_2O$
  • D
    $[Pt(H_2O)_2Cl_4] \cdot 4H_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મહત્તમ આયોનિક વાહકતા ધરાવે છે?

નીચેનામાંથી કયો લિગેન્ડ $\pi$-એસિડ લિગેન્ડ તરીકે વર્તતો નથી?

નીચેનામાંથી કયો સંકીર્ણ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધુ સ્થાયી છે?

$AgCl$ ની $NH_4OH$ માં દ્રાવ્યતા ....... બનવાને લીધે હોય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કોની મોલર વાહકતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo