${}^{14}C$ ના રેડિયોએક્ટિવ ક્ષયનનો અર્ધઆયુષ્ય સમય $5730 \ years$ છે. એક પુરાતત્ત્વીય કલાકૃતિમાં જીવંત ઝાડની સરખામણીમાં $80\%$ ${}^{14}C$ હોય,તો નમૂનાનું આયુષ્ય $years$ માં ગણો.

  • A
    $1845$
  • B
    $5730$
  • C
    $4689$
  • D
    $3265$

Explore More

Similar Questions

$_{92}U^{235}$ નો ક્ષય .......... ક્રમની પ્રક્રિયા છે.

$^{14}C$ ના રેડિયોએક્ટિવ ક્ષય માટેનો અર્ધ-આયુષ્ય સમય $5730 \ years$ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય વસ્તુમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા $^{14}C$ ના માત્ર $80\%$ જ છે. નમૂનાની ઉંમર ....... $years$ છે.

એક લાકડાની કલાકૃતિ અને તાજા કાપેલા વૃક્ષમાં કાર્બનની સક્રિયતા અનુક્રમે $7.6$ અને $15.2 \ min^{-1} g^{-1}$ છે. કાર્બનનો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ $5760$ વર્ષ હોય,તો કલાકૃતિની ઉંમર કેટલી હશે?

$C-14$ નો ઉપયોગ મૃત વસ્તુઓના કાર્બન ડેટિંગમાં થાય છે કારણ કે

એક રેડિયોએક્ટિવ આઇસોટોપનો અર્ધ-આયુષ્ય સમય $10 \ days$ છે. જો આજે $125 \ mg$ બાકી હોય,તો $40 \ days$ પહેલા તેનું મૂળ વજન કેટલું હતું?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo