પ્રક્રિયા $A \to B$ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $0.80 \ mole$ $A$ માંથી $0.60 \ mole$ $B$ બનવા માટે $1 \ hr$ લાગે છે. તો $0.90 \ mole$ $A$ માંથી $0.675 \ mole$ $B$ બનવા માટે કેટલો સમય ($hr$ માં) લાગશે?

  • A
    $0.5$
  • B
    $0.75$
  • C
    $1$
  • D
    $2.5$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \rightarrow P$ માટે નીચેનામાંથી $True$ $(T)$ અને $False$ $(F)$ વિધાનો ઓળખો.
$I. \log \frac{[R]}{[R]_0} = -\frac{kt}{2.303}$
$II. \log \frac{[R]}{[R]_0} = \frac{kt}{2.303}$

નીચેનામાંથી કઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $100 \ minutes$ માં $0.2 \ M$ થી ઘટીને $0.1 \ M$ થાય છે. પ્રક્રિયાનો વેગ અચળાંક શું છે?

પ્રક્રિયા $2 NO_2Cl_{(g)} \longrightarrow 2 NO_{2(g)} + Cl_{2(g)}$ નો વેગ અચળાંક $4.7672 \text{ minute}^{-1}$ છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ગણો.

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા $45$ મિનિટમાં $50\%$ પૂર્ણ થાય છે. તો આ પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થતાં કેટલા કલાક લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo