જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે,તો તેનો અર્થ એ થાય કે ..............

  • A
    બે ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા અને એક ક્લોરિન પરમાણુ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • B
    એક ક્લોરિન પરમાણુ પ્રાથમિક તેમજ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.
  • C
    ત્રણ ક્લોરિન પરમાણુઓ પ્રાથમિક સંયોજકતા સંતોષે છે.
  • D
    ત્રણ ક્લોરિન પરમાણુઓ દ્વિતીયક સંયોજકતા સંતોષે છે.

Explore More

Similar Questions

સવર્ગઆંક,સવર્ગ પ્રભાવક્ષેત્ર અને સવર્ગ બહુફલક પર્યાયો સમજાવો.

Difficult
View Solution

કયા પ્રકારનું યોગશીલ સંયોજન દ્રાવણમાં તેની ઓળખ જાળવી રાખે છે?

નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં તટસ્થ લિગેન્ડ છે?

એમ્બિડેન્ટેટ (ઉભયદંતી) લિગાન્ડ એટલે શું?

નીચેના પદને ઉદાહરણ સાથે સમજાવો: પેન્ટાડેન્ટેટ લિગાન્ડ્સ (Pentadentate ligands).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo