નીચેના પૈકી કયું સંકીર્ણ $dsp^2$ સંકરણ ધરાવે છે?

  • A
    $[NiCl_4]^{2-}$
  • B
    $[Ni(CN)_4]^{2-}$
  • C
    $[Zn(NH_3)_4]^{2+}$
  • D
    $[FeF_6]^{3-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકીર્ણ ચોરસ સમતલ ભૂમિતિ ધરાવે છે? $(Co = 27, Ni = 28, Fe = 26, Pt = 78)$

$K[PtCl_3(C_2H_4)]$ નું બંધારણ અને $Pt$ નું સંકરણ અનુક્રમે શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું એક સંકીર્ણ એ બહારની કક્ષકનું સંકીર્ણ (outer orbital complex) છે? (પરમાણુ ક્રમાંક: $Mn = 25, Fe = 26, Co = 27, Ni = 28$)

$[NiCl_4]^{2-}$ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ સંકીર્ણ સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે
$(b)$ $Ni$ નો સવર્ગ આંક $2$ છે અને ઓક્સિડેશન અવસ્થા $+4$ છે
$(c)$ સંકીર્ણ $sp^3$ સંકરણ ધરાવે છે
$(d)$ તે હાઈ સ્પિન સંકીર્ણ છે
$(e)$ સંકીર્ણ અનુચુંબકીય છે

નીચેનામાંથી કઈ સંકરણ અવસ્થા લો સ્પિન અષ્ટફલકીય સંકીર્ણ સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo