એક આલ્કોહોલ $(A)$ ના નિર્જળીકરણથી આલ્કીન મળે છે. આ આલ્કીનના એક અણુના ઓઝોનોલિસિસથી એસિટાલ્ડિહાઇડના બે અણુ મળે,તો તે આલ્કોહોલ $(A)$ ક્યો હશે?

  • A
    $CH_3CH_2CH_2OH$
  • B
    $CH_3CH_2OH$
  • C
    $CH_3CH=CHCH_3$
  • D
    $CH_3CH_2CH(OH)CH_3$

Explore More

Similar Questions

કયા પદાર્થનો ઉપયોગ એન્ટિફ્રીઝ તરીકે થાય છે?

એલાઈલ આલ્કોહોલનું એક્રોલીનમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુ $(BP)$ ના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$CH_3CHO$ $(I)$,$CH_3CH_2OH$ $(II)$
$CH_3OCH_3$ $(III)$,$CH_3CH_2CH_3$ $(IV)$

પ્રાથમિક $({1^o}),$ દ્વિતીયક $({2^o}),$ અને તૃતીયક $({3^o})$ આલ્કોહોલ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે?

$R-OH$ અને $p-nitrobenzoic$ એસિડ વચ્ચેની એસ્ટરિફિકેશન પ્રક્રિયાનો દર ક્યારે સૌથી ઝડપી હશે જ્યારે $R$ નીચેનામાંથી હોય:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo