ક્લોરોફોર્મની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી ........ મળે છે.

  • A
    ક્લોરોપીક્રિન
  • B
    નાઇટ્રોમિથેન
  • C
    પિક્રિક એસિડ
  • D
    એસિટિલીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ કાઇરલ (chiral) છે?

$CH_3CH(X)C_2H_5$ ના ઉદાહરણ સાથે ધારણ (Retention),વ્યુત્ક્રમણ (Inversion) અને રેસિમિકરણ (Racemization) સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં $C-Cl$ બંધ સૌથી ટૂંકો છે?

નીચેની પ્રક્રિયામાં કયો નિયમ લાગુ પડે છે:
$CH_3CHBrCH_2CH_3 \xrightarrow{alc. KOH}$
$(i)$ $CH_3CH = CHCH_3$ (મુખ્ય નીપજ)
$(ii)$ $CH_2 = CHCH_2CH_3$ (ગૌણ નીપજ)

$Ph-CH(Br)-CH_2-CH_2-Br \xrightarrow[\Delta]{Zn-Cu} \text{Product}$. ઉપરની પ્રક્રિયાની નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo