$KCl$ ની રચના $NaCl$ જેવી છે. જો ${r_{Na^+}}/{r_{Cl^-}} = 0.55$ અને ${r_{Na^+}}/{r_{K^+}} = 0.74$ હોય,તો $KCl$ અને $NaCl$ ની બાજુની ધારીની લંબાઇઓનો ગુણોત્તર:

  • A
    $0.71$
  • B
    $1.172$
  • C
    $0.897$
  • D
    $1.026$

Explore More

Similar Questions

એક સ્ફટિક માટે દ્વિતીય ક્રમના વિવર્તનનો ખૂણો $2\theta = 90^{\circ}$ છે. જો બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર $2.28 \ \mathring{A}$ હોય,તો બ્રેગના વિવર્તન માટે વપરાયેલા ક્ષ-કિરણોની તરંગલંબાઈ ($\mathring{A}$ માં) ......... થશે.

જો પરમાણુની ત્રિજ્યા $167.3 \ pm$ હોય, તો સાદા ઘન એકમ કોષની ધારની લંબાઈની ગણતરી કરો। ($pm$ માં)

જો તત્વના પરમાણુની ત્રિજ્યા $75 \, pm$ હોય અને તે અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ લેટાઈસમાં સ્ફટિકીકરણ પામે,તો એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

જો $TlCl$ નું સ્ફટિકીકરણ $bcc$ બંધારણમાં થતું હોય,તો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો સરવાળો ........ થશે. ($a =$ ધારની લંબાઈ)

Difficult
View Solution

$AB$ એ $387 \ pm$ જેટલી ધારની લંબાઈ ધરાવતા બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. લેટીસમાં બે વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચેનું અંતર ............... $pm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo