$bcc$ રચનામાં સ્ફટિકીકરણ પામતા $1 \, g$ સોડિયમ ધાતુમાં એકમ કોષની સંખ્યા ગણો. $(Na = 23 \, amu)$

  • A
    $1.3 \times 10^{22}$
  • B
    $2.6 \times 10^{22}$
  • C
    $4.6 \times 10^{22}$
  • D
    $3.6 \times 10^{20}$

Explore More

Similar Questions

$64 \times 10^{-24} \ cm^3$ જેટલું એકમ કોષનું કદ અને $192 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુની ઘનતા ગણો,જેમાં એકમ કોષમાં $4$ કણો છે. ($g \ cm^{-3}$ માં)

સોડિયમ ધાતુ $4.29 \ \mathring{A}$ ની એકમ કોષની ધાર સાથે બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. સોડિયમ પરમાણુની ત્રિજ્યા આશરે ............. $\mathring{A}$ છે.

ક્ષાર $AB$ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે. $A^{2+}$ અને $B^{2-}$ આયનોની ત્રિજ્યા અનુક્રમે $0.7 \ \mathring{A}$ અને $1.8 \ \mathring{A}$ છે. $AB$ એકમ કોષની ધારની લંબાઈ ........... $\mathring{A}$ છે.

Difficult
View Solution

$23 \ g \ mol^{-1}$ મોલર દળ અને $0.96 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા તત્વ માટે એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણો. આપેલ છે કે $a^3 \cdot N_{A} = 48 \ cm^3 \ mol^{-1}$.

કોપર $ccp$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે અને ધાતુ આયનની ત્રિજ્યાનું સ્વીકૃત મૂલ્ય $1.28 \ \mathring{A}$ જોવા મળ્યું હતું. કોપરની ઘનતા ગ્રામ પ્રતિ ઘન સેન્ટિમીટરમાં ગણો. (કોપરનું પરમાણ્વીય દળ $63.5 \ g/mol$, $N_A = 6.022 \times 10^{23} \ mol^{-1}$) ($g/cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo