પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52 \, K \, kg \, mol^{-1}$ અને $1.86 \, K \, kg \, mol^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78 \, K$ ઊંચા તાપમાને ઊકળે,તો દ્રાવણનું ઠારબિંદુ ........ $K$ થશે.

  • A
    $272.22$
  • B
    $271.14$
  • C
    $271.86$
  • D
    $270.21$

Explore More

Similar Questions

જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $1.86 \ K$ થાય છે. $\Delta T_b$ નું મૂલ્ય શું છે? $[K_f = 1.86, K_b = 0.512]$

$T \ K$ તાપમાને,શુદ્ધ બેન્ઝીન $(C_6H_6)$ અને ટોલ્યુઈન $(C_7H_8)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $75 \ mm \ Hg$ અને $22 \ mm \ Hg$ છે. $23.4 \ g$ બેન્ઝીન અને $64.4 \ g$ ટોલ્યુઈન મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. જો બાષ્પ પ્રવાહી મિશ્રણ સાથે સંતુલનમાં હોય,તો બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે? (પરમાણ્વીય ભાર: $C=12, H=1$).

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો ઇથેનોલ પાણીમાં ઓગળે,તો નીચેનામાંથી શું થશે?

Difficult
View Solution

આપેલ છે: $C$, $H$, $O$, $Cl$ ના મોલર દળ અનુક્રમે $12$, $1$, $16$ અને $35.5 \text{ g mol}^{-1}$ છે. વિધાન $I$: $CCl_4$ માં મિથેનોલના $30\%$ (w/w) દ્રાવણમાં ($T \text{ K}$ તાપમાને), $CCl_4$ નો મોલ અંશ $0.33$ છે. વિધાન $II$: મિથેનોલ અને $CCl_4$ નું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo