પ્રક્રિયા $2HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$ માટે ઓરડાના તાપમાને સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય $2.85$ છે અને $698 \ K$ તાપમાને $1.4 \times 10^{-2}$ છે. તે દર્શાવે છે કે:

  • A
    $HI$ એ એસિડિક સંયોજન છે.
  • B
    ઓરડાના તાપમાને $HI$ ખૂબ સ્થાયી છે.
  • C
    $HI$ એ $H_2$ અને $I_2$ ની સાપેક્ષે ઓછો સ્થાયી છે.
  • D
    $HI$ સંસ્પંદન સ્થાયીત્વ ધરાવે છે.

Explore More

Similar Questions

$K$ ની કઈ કિંમત માટે પ્રક્રિયકની સ્થિરતા મહત્તમ હશે?

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \overset{k_1}{\underset{k_2}{\longleftrightarrow}} B$ માં,$A$ અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે $a$ અને $b$ છે અને સંતુલન સાંદ્રતા અનુક્રમે $(a - x)$ અને $(b + x)$ છે. $x$ ને $k_1, k_2, a$ અને $b$ ના પદોમાં દર્શાવો.

ઘન-બાષ્પ સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

બે પ્રક્રિયકો ધરાવતી પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક:

સંતુલન અવસ્થા .............. દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo