બે પ્રક્રિયકો ધરાવતી પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક:

  • A
    બમણો થશે
  • B
    અડધો થશે
  • C
    ચોથા ભાગનો થશે
  • D
    સમાન રહેશે

Explore More

Similar Questions

$K$ ની કઈ કિંમત માટે પ્રક્રિયકની સ્થિરતા મહત્તમ હશે?

વિધાન : સંતુલન અચળાંક નિશ્ચિત તાપમાને કોઈપણ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નિશ્ચિત અને લાક્ષણિક હોય છે.
કારણ : ચોક્કસ તાપમાને અંતિમ સંતુલન મિશ્રણનું બંધારણ પ્રક્રિયકોના શરૂઆતના જથ્થા પર આધાર રાખે છે.

બંધ પાત્રમાં ઘન પદાર્થનું ઉર્ધ્વપાતન થાય ત્યારે સંતુલન સમજાવો.

રાસાયણિક પ્રક્રિયા ${N_2} + 3{H_2} \rightleftharpoons 2N{H_3}$ માં,સંતુલન બિંદુએ ...............

$1 \, \text{atm}$ અને $373 \, K$ તાપમાને $H_2O_{(\ell)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo