પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે $440 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $50$ છે. જો પ્રક્રિયાની શરૂઆત $1 \ L$ ની ફ્લાસ્કમાં $1 \ mol$ $H_2$,$2 \ mol$ $I_2$ અને $3 \ mol$ $HI$ લઈને કરવામાં આવી હોય,તો $HI$ ની સંતુલન સાંદ્રતા .......... $M$ થશે.

  • A
    $1.4$
  • B
    $1.6$
  • C
    $3.7$
  • D
    $4.4$

Explore More

Similar Questions

પ્રક્રિયા $Br_2 \rightleftharpoons 2Br$ માટે $327\,^oC$ અને $527\,^oC$ તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $6.1 \times 10^{-12}$ અને $1.0 \times 10^{-7}$ છે. તો પ્રક્રિયા ........... થશે.

$10 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $H_2O$ અને $1 \ mol$ $CO$ લેવામાં આવે છે અને તેને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,પાણીના $40 \%$ (દળ દ્વારા) નીચેના સમીકરણ મુજબ $CO$ સાથે પ્રક્રિયા કરે છે:
$H_2O_{(g)} + CO_{(g)} \longleftrightarrow H_{2(g)} + CO_{2(g)}$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$ ની ગણતરી કરો.

નીચે દર્શાવેલ સંતુલન માટે નીચેનામાંથી કયું સાચું છે?
$2CH_3COOH \rightleftharpoons (CH_3COOH)_2$
(પાણી અને બેન્ઝીનમાં પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકો અનુક્રમે $K_{Water}$ અને $K_{Benzene}$ છે.)

Difficult
View Solution

$1 \, L$ ના પાત્રમાં $400 \, ^oC$ તાપમાને $28 \, g \, N_2$ અને $6 \, g \, H_2$ રાખવામાં આવ્યા હતા. સંતુલન મિશ્રણમાં $27.54 \, g \, NH_3$ હતું. પ્રક્રિયા $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)$ માટે $K_c$ નું આશરે મૂલ્ય ($L^2 \, mol^{-2}$ માં) કેટલું હશે?

પ્રક્રિયા ભાગફળ $Q_{C}$ પ્રક્રિયાની દિશા નક્કી કરવામાં ઉપયોગી છે. નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo