નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં દબાણ વધારતા નીપજોનું પ્રમાણ વધશે નહીં?

  • A
    $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$
  • B
    $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$
  • C
    $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
  • D
    $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજોની વધુ માત્રા મેળવવા માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ છે?

$NH_3$ ના ઉત્પાદન માટે હેબરની સતત પ્રવાહ પ્રક્રિયામાં $N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$,$\Delta H = -22.08 \ kcal$ પ્રક્રિયા સામેલ છે. તો સાનુકૂળ પરિસ્થિતિઓ કઈ છે?

$N_2 + 3 H_2 \rightleftharpoons 2 NH_3$
જો સંતુલન સ્થિતિમાં $N_2$ ઉમેરવામાં આવે,તો કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}; \Delta H = -93.6 \ kJ$ માં,એમોનિયાનું ઉત્પાદન ક્યારે વધતું નથી?

Le Chatelier ના સિદ્ધાંત મુજબ,નીચેની પ્રક્રિયામાં તાપમાન વધારવાથી શું થશે?
$N_2 + O_2 \rightleftharpoons 2NO - 43,200 \ kcal$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo