એક પ્રણાલીને $60 \ J$ ઉષ્મા આપતા તે $15 \ J$ કાર્ય કરે છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ થશે.

  • A
    $+45$
  • B
    $-45$
  • C
    $+75$
  • D
    $-75$

Explore More

Similar Questions

આદર્શ વાયુના એડિબેટિક (ઉષ્માઅવાહક) વિસ્તરણ માટે નીચેનામાંથી શું લાગુ પડે છે?

$1 \ atm$ અચળ દબાણે સિલિન્ડરમાં રહેલ ઘર્ષણ રહિત પિસ્ટન વાયુ $2 \ L$ કદમાંથી $6 \ L$ કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો પ્રક્રિયામાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ..... $J$ થશે.

Difficult
View Solution

આદર્શ વાયુની આંતરિક ઉર્જા શેમાં વધે છે?

જ્યારે કોઈ વાયુ સમોષ્મી વિસ્તરણ (adiabatic expansion) અનુભવે છે ત્યારે તે ઠંડો થાય છે કારણ કે:

જો સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય $18 \ J$ હોય અને તે $50 \ J$ ઉષ્માનું શોષણ કરે,તો સિસ્ટમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ગણો. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo