$1 \ atm$ અચળ દબાણે સિલિન્ડરમાં રહેલ ઘર્ષણ રહિત પિસ્ટન વાયુ $2 \ L$ કદમાંથી $6 \ L$ કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો પ્રક્રિયામાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ..... $J$ થશે.

  • A
    $293.92$
  • B
    $349.95$
  • C
    $394.95$
  • D
    $412.95$

Explore More

Similar Questions

એક સિસ્ટમ $x \ J$ જેટલી ઉષ્મા મુક્ત કરે છે અને તેના પર્યાવરણ પર $y \ J$ જેટલું કાર્ય કરે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક પ્રક્રિયામાં,તંત્ર દ્વારા $605 \ J$ ઉષ્માનું શોષણ થાય છે અને તંત્ર દ્વારા આસપાસ પર $380 \ J$ કાર્ય કરવામાં આવે છે. $\Delta U$ નું મૂલ્ય શું છે?

વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$.
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

જ્યારે તંત્ર દ્વારા $150 \ J$ કાર્ય કરવામાં આવે અને તંત્ર $300 \ J$ ઉષ્મા મુક્ત કરે,ત્યારે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક સિસ્ટમને $50 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને સિસ્ટમ પર $10 \ J$ કાર્ય કરવામાં આવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જ્યુલમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo