શર્કરાઓ સાથે એસિડિક અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયાઓ કરવી સરળ છે,પરંતુ આલ્કલાઇન માધ્યમમાં સરળ નથી,કારણ કે આલ્કલાઇન માધ્યમમાં શર્કરાઓ............. ફેરફાર અનુભવે છે.

  • A
    રેસેમીકરણ
  • B
    વિઘટન
  • C
    વિપરિતકરણ
  • D
    પુન:ગોઠવણી

Explore More

Similar Questions

યુરીનમાં ગ્લુકોઝની હાજરી તપાસવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

ટેટ્રોઝ $X$ $(C_4H_8O_4)$ નો $L$-આઈસોમર પોઝિટિવ શિફ્ટ ટેસ્ટ આપે છે અને તેમાં બે કાયરલ કાર્બન છે. એસિટિલેશન પર,$X$ ટ્રાયએસિટેટ આપે છે. $X$ નીચેની પ્રતિક્રિયાઓ પણ આપે છે:
$X$ $\xrightarrow{HNO_3} A$ $\xrightarrow{NaBH_4} \underset{\text{કાયરલ સંયોજન}}{B}$
$X$ એ $.......$ છે.

ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ન્યુક્લિક એસિડમાં રાઈબોઝ અને $2-$ડીઓક્સિરાઈબોઝ નામની એલ્ડોપેન્ટોઝ શર્કરા જોવા મળે છે. તેમનું સાપેક્ષ વિન્યાસ (configuration) શું છે?

નીચેનામાંથી કયું $RNA$ ના ન્યુક્લિયોસાઇડનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo