બે તત્ત્વો $X$ અને $Y$ અત્યંત વિધુત ધન ધાતુઓ સાથે સંયોજાઈને બાયનરી સંયોજનો બનાવે છે,જેમના જળવિભાજનથી અનુક્રમે બોરેન અને સિલેન મળે છે. તો $X$ અને $Y$ શું હશે?

  • A
    $B, Si$
  • B
    $Si, B$
  • C
    $Al, B$
  • D
    $B, Al$

Explore More

Similar Questions

વધારાનું $NaOH$ કોને ઓગાળી શકે છે?

સમૂહ $13$ ના તત્ત્વોના નીચેના પૈકી કયા હેલાઇડ સૌથી વધુ એસિડિક છે?

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$A$) એલ્યુમિનિયમ મંદ $HCl$ સાથે $H_2$ વાયુ મુક્ત કરે છે પરંતુ જલીય $NaOH$ સાથે નહીં.
$B$) સોડિયમ મેટાબોરેટનું સૂત્ર $Na_3BO_3$ છે.
$C$) બોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે.
$D$) થેલિયમ માટે,$+3$ અવસ્થા કરતા $+1$ અવસ્થા વધુ સ્થાયી છે.

બોરેક્સ વિશે શું સાચું નથી?

સમૂહ $13$ ના તત્વો માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$A$. $Al$ એ મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરીને $H_2$ વાયુ મુક્ત કરે છે
$B$. $Al$ એ સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને $H_2$ વાયુ મુક્ત કરે છે
$C$. બોરોન ફક્ત એસિડ સાથે પ્રક્રિયા કરીને $H_2$ વાયુ મુક્ત કરે છે
$D$. નિર્જળ $AlCl_3$ ભેજ સાથે પ્રક્રિયા કરીને $H_2$ વાયુ મુક્ત કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo